વાંકાનેર માં અજાણ્યા વાહન ચાલકે યુવાનનો જીવ લીધો

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસની હદમાં આવેલ નેશનલ હાઈવે પરના ભાયાતિજાંબુડિયા ગામના બોર્ડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે એક યુવાનને હડફેટે લેતા મૃત્યુ પામેલ છે. વાંકાનેર મોરબી હાઇવે પર આવેલા ક્રિષ્ના પેટ્રોલ પંપ નજીક ભાયાતિજાંબુડિયા ગામના બોર્ડ પાસે રોડ ક્રોસ કરતા જયહિન્દભાઈ રામભાઈ ઉંમર 27 મૂળ યુ.પી. હાલ રહે. ભાયાતિજાંબુડિયા વાળા ને કોઈ અજાણ્યા વાહનચાલકે રાત્રિના સમયે હડફેટે લેતા મૃત્યુ પામેલ છે જે અંગે સીટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી એમ.વી.એકટ 177, 184, 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text