મોરબીના યુવા રાજકીય આગેવાનની જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી.

- text


મોરબી : મોરબીના જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઇ આહિરના જન્મદિવસ નિમીતે ઝૂપડપટ્ટી વિસ્તારની સરકારી શાળાના બાળકોને પુસ્તક વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મોરબીના ઘારાસભ્ય શ્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઇ ચીખલીયા, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી પુષ્પરાજસીંહ જાડેજા,મોરબી જલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી શ્રી નીતીનભાઇ નાયકપરા, જયભાઇ ફુલતરીયા, કંદર્પભાઇ સોની સહિત મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થીત રહ્યા હતા.

- text

- text