મોરબીનાં શકતશનાળા ગામે શક્તિ પૂજનના કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : મોરબીનાં શકત શનાળા ગામે ગોસ્વામી પરિવાર દ્વારા અષાઢી બીજે શક્તિ પૂજનનો ધર્મિક કાર્યક્રમનું આયોજન
મોરબીનાં શકતશનાળા ગામે દર વર્ષે અષાઢી બીજ નિમિતે શક્તિ પૂજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ તા.૧૪/૭/૨૦૧૮ શનિવાર અષાઢી બીજના રોજ સંત શ્રી નારાયણગીરી બાપુની ચેતન સમાધી એ શક્તિ પૂજનનાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા દરેક ભકતજનોને શકત શનાળા મઠના ગોસ્વામી પરિવારે ઉપસ્થિત રહેવા હરેશગીરી બાપુની યાદીમાં જણાવ્યું છે.

 

- text