હોલી હૈ ! રંગે રમો અને ઉજવણીના ફોટા શેર કરો મોરબી અપડેટ સંગ

- text


પરિવાર, મિત્રો સાથે ધૂળેટીની ઉજવણીના ફોટા વોટ્સઅપ કરો અને જુઓ આપના ફોટા #morbiupdate ના ફેસબૂક પેઈજ પર..

મોરબી : હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ…. રંગોમે રંગ મિલ જાતે હૈ….રંગોનો તહેવાર..જે ખાસ કરીને છે યુવાનોનો પ્રિય તહેવાર…એવા ધૂળેટીના પર્વની આપના પરિવાર અને મિત્રો સાથે આનંદમય ઉજવણી કરવાની સાથે આ ઉજવણીની ઉલ્લાસભરી પળોને આપના મોબાઈલમાં કેદ કરીને મોકલી આપો morbiupdate.com ના વોટ્સઅપ નંબર 9227432274 પર અને આપના ફોટા જુઓ #morbiupdate ના ફેસબુક પેઈજ પર..

- text

- text