મોરબીના શક્તિ પ્લોટમાંથી સીએનજી રીક્ષા ઉપડી ગઈ

- text


મોરબી : મોરબીના શક્તિપ્લોટમાંથી સીએનજી રીક્ષા ચોરાઈ જતા એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પ્રવિણભાઇ છના ભાઇ ચૌહાણની માલિકીની બજાજ સી.એન.જી.રીક્ષા નં. GJ036-U-2093 ની.જેના એન્જીન નં.04897 ચેસીસ નં.01660 ની. જે બ્લેક લીલા કલર ની કિંમત રૂપિયા ૭૦૦૦૦/-કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.સી.એન.જી. રીક્ષા ચોરી મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text