મોરબીના બગથળામાં અગાશી ઉપરથી પડતા વૃદ્ધનું મોત

- text


મોરબી:મોરબીના બગથળામાં અગાશી ઉપરથી પડી જતા વૃદ્ધનું મોટ નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બગથળામાં રહેતા નાથાભાઇ કેશાભાઇ રાંકજા ઉ.૭૫ પોતાના મકાન ની છત ઉપર હતાં ત્યારે અચાનક ચકર આવતા અકસ્માતે પડી જતાં મોત નિપજ્યુ હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text