દિવાળીના દિવસે રવાપરરોડ પર અકસ્માતમાં બેને ઇજા

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાસે દિવાળીના દિવસે સાંજે ઘાવળી વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોરભાઈ પોતાના મોટર સાયકલમાં ડબલ સવારીમાં જઈ રહ્યા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવેલી આઈ ટેવનટી કાર નં.જી.જે.6-8299ના ચાલકે હડફેટે લેતા. રમેશભાઈ અને પાછળ બેઠેલા પ્રભાબેનને ગંભીર ઇજા પોહચી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text