મોરબી જિલ્લામાં ૧૬ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન

- text


મોરબી જિલ્લામાં ૧૬ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન

મોરબી:મોરબી જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી ૧૧ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ૫૯૩ સરકારી પ્રાથમિક શાળાઓ,૭૭ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ૨૮ સરકારી શાળાઓમાં આગામી તા.૧૬ ઓક્ટોબરથી ૧૬ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે અને ૭ નવેમ્બરથી રાબેતા મુજબ શાળાઓ પુનઃ શરૂ થઈ જશે.
આમ મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને ૨૧ દિવસના દિવાળી વેકેશનનો લાભ મળશે.

- text

- text