વાંકાનેર : ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનો આપઘાત

- text


પુલ ઉપર યુવક ટ્રેનના એન્જિન સાથે ફસાઈ જતા કરુણ દ્રશ્યો સર્જાયા

વાંકાનેર : વાકાનેર માં પુલ પાસે શૈલેષ શંભુ કોળી નામના યુવકે ટ્રેન આડે ઝંપલાવી આત્મહત્યા કરવાની કોશિશ કરતા એન્જીન ના આગળ આવેલ ખુટામાં તે ફસાય જતા તેનું મોત નીપજ્યું હતું .ચાલુ ટ્રેને આડે યુવકે જંપ મારતા યુવકની બોડી ટ્રેનના એન્જીન ના આગળ ફસાયેલી હાલતમાં ટ્રેન ચાલુ જોવા મળી હતી. બનાવ અંગે રેલવે પોલીસ તપાસ હાથ ધરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text