ટંકારા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત

- text


ટંકારા : રાજકોટ મોરબી રોડ પાર ટંકારા થી પરત પોતાના ગામડે જઇ રહેલા હરબટિયાળી ગામના ભરવાડ પ્રૌઢના બાઇકને અજાણ્યા વાહને ટકર મારતા આ દુર્ઘટનામાં પ્રૌઢનું મૃત્યુ નિઓજતા હાઇવે ઉપર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી મુજબ રાજકોટ મોરબી રોડ પર હરબટીયાળી ગામ પાસે આજે સવારે અજાણ્યા વાહનની ઠોકર લાગતા બાઈક ચાલક ગાંડું ભાઈ લખમણ ભાઈ વરૂ. ઉ.વર્ષ 55 ગામ હળબટીયારી (ભરવાડ) ઘટના સ્થળે કમકમાં ટી ભરીયું મોત નીપજ્યું હતું મરણ જનાર ટંકારા કામ શબબ આવ્યા બાદ પરત જતી વખતે આ અકસ્માત થયો તો તહેવાર ટાકણે બનેલી આ ઘટના બાદ ભરવાડ સમાજ પર આભ તૂટી પડયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ટંકારા પોલીસ ને ધટના ની જાણ થતાં ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

- text

- text