મોરબી : જુગાર રમતા 7 ઝડપાયા

- text


મોરબી :  શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં નરેશભાઇ શાંતીલાલ સંઘાણી (પટેલ) બહારથી માણસો બોલાવી પોતાના કબ્જા-ભોગવટાના કવાટરમાં જુગાર નો રમાંડતો હોવાની બાતમીના આધારે આર.આર.સેલ. નામની પોલીસ બ્રાન્ચે રેઇડ કરી (૧)નરેશભાઇ શાંતીલાલ સંઘાણી (ર) ત્રીભોવનભાઇ મુળજીભાઇ કોરાડીયા (૩) ચમનભાઇ ગાંડુભાઇ કોરાડીયા (૪) રજનીકભાઇ ધનજીભાઇ કાલરીયા (૫) મહેશભાઇ જસમતભાઇ ઘોડાસરા (૬) કલ્પેશભાઇ ગોવીંદભાઇ સનારીયા (૭) અજયભાઇ પ્રભુભાઇ ભોરણીયા રે.બધા મોરબી વાળાઓને જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ.૭૩,૦૦૦/- સહિતના મુદામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

- text