મોરબી અપડેટના વાચકો જોગ

- text


મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિની પળેપળની સાચી વિગતો આપવા માટે મોરબી અપડેટની ટિમ કટિબદ્ધ છે. પરંતુ હાલ મોરબી અપડેટની એપ્લિકેશન અને વેબ સાઈટ પર વધુ ટ્રાફિક હોવાથી થોડા ટેક્નિકલ પ્રોબ્લેમ આવી રહ્યા છે. જે કાલ સુધીમાં દૂર થઇ જશે. આ સાથે અમે અમારા માનવંતા વાચકોને મોરબી જિલ્લાના પળે પળના સમાચારો વાંચવા માટે અમારા મોરબી અપડેટના ફેસબુક પેજ જોવા અનુરોધ કરીએ છીએ..

- text

મોરબી અપડેટના ફેસબુક પેજની લીંક

https://www.facebook.com/morbiupdate

- text