મોરબીમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા : 1 ફરાર

- text


મોરબી : એ ડીવીઝન પોલીસ સ્ટાફે આજે બાતમી ના આધારે શહેર ના જુના બસ સ્ટેન્ડ પાસે દવે પરોઠા હાઉસના ઉપર ના માળે આવેલ જૂની ગેલેક્સી ટોકીઝ ના હોલ માં જુગાર રમતા ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા હેમતસિંહ ચુડાસમા, બિપિન નાગજી અંજારીયા, પંકજ હસમુખ ધામેચા, વિજય હરિ કોટેચા, બિપિન ધીરજલાલ હિંડોચા,ને રૂ. 81300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જ્યારે સતીશ ઉદય રાચ્છ ત્યાંથી ભાગી છુટ્યો હતો, પોલીસે પાંચ શખ્સો ની ધરપકડ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી

- text

- text