મોરબી : ત્રણ સિરામિક કંપનીઓમાં એક્સસાઈઝ ચોરીની શંકાએ તપાસ

ડીજીસીઈઆઈની પ્રાથમિક તપાસમાં ૨૫ કંપનીઓ સાથેનાં ફેક્ટરીથી સીધા વેચાણનાં વ્યવહારો અને શ્રોફ તથા આંગળીયા પેઢીનાં ગેરકાયદેસર કારનામાઓની ખુલ્લી પડી પોલ મોરબી : રાજકોટ-અમદાવાદ ડીજીસીઈઆઈનાં અધિકારીઓએ...

GST : સિરામિક પ્રોડક્ટને 28 % સ્લેબમાં રાખતા સિરામિક ઉદ્યોગમાં નારાજગીનું વાતાવરણ

સિરામિક એસો. પ્રમુખ દ્વારા સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ જીએસટી ટેક્સને ૧૨ અથવા તો ૧૮ ટકાના સ્લેબમાં રાખવા માંગણી મોરબી : હાલમાં જ...

સિરામિક ઉદ્યોગકારો માટે જીએસટી વિષે માહિતી આપતો સફળ સેમિનાર યોજાયો

વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ મોરબી : આજ રોજ સિરામિક એસો. હોલમાં જીએસટી વિષય અંતર્ગત મોરબી જિલ્લાનાં વેપારી-ઉદ્યોગકારોને મુંજવતા...

મોરબી પોલીસે સિરામિક કોલગેસના કદડાનો ગેરકાયદેસર નિકાલ કરતાં ત્રણ વાહનો ઝડપી લીધા

પોલીસે વાહનો ઝડપી પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીની કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું મોરબી : આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી...

કેનેડામાં STONEX CANADA સિરામિક એક્ષ્પોમાં મોરબી સિરામિકનો દબદબો

ટોરન્ટોમાં ૧૬ થી ૧૮ મે સુધી  યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના  stonex canada સિરામિક એક્ષ્પોમાં વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર મોરબી : હાલ કેનેડામાં ૧૬ થી...

કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ માધવ દવેના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની...

મોરબી : આજ રોજ કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ દવેનું અવસાન થયું છે. તેમના  નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી...

સિરામિકના પ્રમુખ આપણા મોરબીના વિકાસ માટે શું વિચારે છે ? વાંચો અહીં..

- મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટનાં માધ્યમ પર મોરબીનાં સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી રજૂ કરી -...

અમદાવાદ ખાતે સિરામિક ઉદ્યોગ માટે અદ્યતન લેબોરેટરી સહિતની સુવિધા આપવાની સફળ રજૂઆત કરતા પ્રમુખ...

સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામીક રિસર્ચ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમિટીની બેઠકમાં સફળ રજૂઆત મોરબી : આજ રોજ સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામીક રિસચઁ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમિટીની...

મુખ્યમંત્રીનાં હસ્તે સીમ્પોલો ગ્રુપના એમ.ડી. જીતેન્દ્રભાઈ અઘારા “સૌરાષ્ટ્ર રત્ન” એવોર્ડથી સમ્માનિત

ઉદ્યોગ સાહસિક જીતેન્દ્રભાઈ અને સીમ્પોલો કંપની પોતાની શ્રેષ્ઠતા, સાહસ અને વિક્રમો વડે રાષ્ટ્રીયસ્તરે બ્રાન્ડ બન્યા મોરબી : ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ...

GPCBએ સિરામિક ઝોનમાંથી પાણીનાં નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરિમાં મોકલાયા

મોરબીમાં કોલગેસના પ્રદૂષણ મામલે જીપીસીબીએ અપનાવ્યું કડક વલણ મોરબી : કેટલાંક સિરામિક એકમો દ્વારા કોલગેસનાં કદડાનો જાહેર નિકાલ કરી પ્રદૂષણ ફેલાવવા આવે છે. આ બાબતે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મચ્છુ 3 ડેમનાં આવક વધી : એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલાયો 

ડેમી 2 ડેમમાં પણ પાણીની આવકમાં વધારો મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે છેલ્લા બે દિવસથી મોરબી શહેરમાં...

મોરબીમાં સોમવારની રાત્રીના ફરીથી વરસાદ શરૂ થયો : રાત્રે 12 સુધીમાં વધુ અડધો ઇંચ...

મોરબીમાં રાત્રીના ભારે વરસાદની આગાહી મોરબી : મોરબીમાં સોમવારે સાંજે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યા બાદ સાંજે 7.30 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. અને...

મોરબી સહિત રાજ્યના 30 મામલતદારોની બદલી 

તમામ મામલતદારને ડિઝાસ્ટરના હવાલે મુકાયા મોરબી : ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મોરબી...

જીજ્ઞેશ મેવાણી મોરબીની મુલાકાતે, ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા

મોરબી : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે મોરબીની મુલાકાત લીધી હતી. જેની સાથે લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલીયા સહિતના આગેવાનો તેમજ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો...