Morbi: કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં હેડગેવારનાં જન્મદિવસની ઉજવણી

- text


Morbi: શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી શાખામાં 9 એપ્રિલ મંગળવારના રોજ ડો.કેશવરાવ બલીરામ હેડગેવારના જન્મદિન નિમિતે મોરબી શાખા દ્વારા તેમનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સોસાયટીનાં ચેરમેન રમેશ પંડ્યા, સહ પ્રભારી ડીરેકટર ડી.એમ બાવરવા તેમજ સમિતિના સભ્ય હરીશ શેઠ, હરેશ પીઠવા તથા મેનેજર અશોકભાઈ પરમાર તથા કર્મચારી ગણ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા

- text

- text