મોરબીમાં દાઉદીપ્લોટમા જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબીના દાઉદીપ્લોટમા આવેલ ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શાબુંદીનભાઈ રહેમતુલાભાઈ સુરાણી અને મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણીને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7000 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text