30 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 30 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ પાંચમ, વાર શનિ તેમજ રંગપંચમીનો તહેવાર છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1949 – રાજસ્થાન દિવસ – વર્ષ 1949માં બૃહદ રાજસ્થાન રાજ્યની સ્થાપના થઇ.
1998 – ચીનના ઉત્તરીય વિસ્તાર શિંનદોંગમાં ઘેટાંના હાડકાં પર કોતરેલી લગભગ 3000 વર્ષ જૂનું શબ્દભંડોળ મળ્યું.

2003 – પાકિસ્તાનના કહુટા પરમાણુ પ્લાન્ટ પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો.
2004 – તાઈવાનના રાષ્ટ્રપતિ શેન શુવેઈ બિઆને રાષ્ટ્રપતિ પદ માટે ભારત સાથેની શાંતિ પ્રક્રિયામાંથી ખસી જવાની ધમકી આપી.
2006 – ઈરાન મુ્દ્દે બર્લિનમાં બેઠકનું આયોજન.
2008 – ઈઝરાયેલમાં ચેતવણી સાથે આરબ લીગ કોન્ફરન્સ સમાપ્ત થઈ.
2010 – 15 વર્ષ પહેલા પંજાબના મુખ્યમંત્રી બિઅંત સિંહને માનવ બોમ્બથી ઉડાડવાના કેસમાં સહ-આરોપી પરમજીત સિંહ ભ્યોરાને બુરૈલ જેલમાં વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ રવિ કુમાર સોંધીએ આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1853 – વિન્સેન્ટ વેન ગો – નેધરલેન્ડના પ્રખ્યાત ચિત્રકાર.
1899 – સિરિલ રેડક્લિફ – ભારત-પાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરનાર બ્રિટિશ વકીલ.

1908 – દેવિકા રાણી, ભારતીય ચલચિત્ર અભિનેત્રી (અ. ૧૯૯૪)
1908 – યશસ્વિની સિંહ દેસવાલ – ભારતીય મહિલા શૂટર ખેલાડી.

- text

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1664 – ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
1699 – શિખ ધર્મના દશમા ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
1858 – હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
1867 – અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
1951 – ‘રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ “યુનિવાક-૧” (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.

2002 – આનંદ બક્ષી – ભારતીય ગીતકાર.
2005 – ઓ.વી. વિજયન – ભારતીય લેખક અને કાર્ટૂનિસ્ટ.
2006 – “યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬”, કાયદો બન્યો.
2006 – મનોહર શ્યામ જોશી – પ્રખ્યાત ગદ્ય લેખક, નવલકથાકાર, વ્યંગકાર, આધુનિક હિન્દી સાહિત્યના પત્રકાર.
2011 – આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
2018 – રાજ કુમાર ડોરેન્દ્ર સિંહ – મણિપુરના પાંચમા મુખ્યમંત્રી.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text