મોરબી : મનોવિજ્ઞાનમા 26 અને જીવવિજ્ઞાનના પેપરમાં 6 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આજે મોરબી જિલ્લામાંમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં 26 વિદ્યાર્થીઓ જ્યારે સાયન્સમાં જીવ વિજ્ઞાનના પેપરમાં 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 1359 માંથી 1333 વિદ્યાર્થીઓ હાજર જ્યારે અંગ્રેજી માધ્યમમાં માત્ર એક જ વિદ્યાર્થી નોંધાયો હતો. આ ઉપરાંત સાયન્સ વિભાગમાં જીવવિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમમાંથી 1241માંથી 1236 વિદ્યાર્થીઓ જ્યારે અંગ્રેજી માધ્યમમાંથી 47માંથી 46 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text