VACANCY : શાહ કેશવલાલ મનજીભાઈ & કંપનીમાં એકાઉન્ટિંગ સ્ટાફની ભરતી 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શાહ કેશવલાલ મનજીભાઈ & કંપનીમાં એકાઉન્ટિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


એકાઉન્ટિંગ સ્ટાફ – 1 (M/F)

સ્કિલ : ટેલી પ્રાઈમ

અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ 


એડ્રેસ : ગેસ્ટ હાઉસ રોડ, 

પોસ્ટ ઓફિસ પાસે, 

ત્રિકોણ બાગ, મોરબી

9081055155