કાલે રવિવારે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વીજકાપ 

- text


મેન્ટેનન્સની કામગીરીના કારણે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : મોરબીમાં સબ સ્ટેશનની મેન્ટેનન્સની કામગીરીના કારણે અલગ અલગ 12 જેટલા વિસ્તારમાં આવતીકાલે તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાની પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામા આવી છે.

આવતીકાલે રવિવારે મોરબીમાં નીચે મુજબના વિસ્તારમાં વિજકાપ રહેશે.

(૧) ગોપાલ ફિડર:-

રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યાણ સોસાયટી, વર્ધમાનનગર, સરસ્વતી સોસાયટી, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ સોસાયટી, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, આશા પાર્ક, તથા આસપાસના વિસ્તારો.

(૨) એમ. હોસ્પિટલ ફિડર:-

નટવર પાર્ક, અમૃત પાર્ક, શ્રીજી એપાર્ટમેંટ, ફ્લોરા, વૃંદાવન પાર્ક, આરડીસી બેન્ક પાસેના બધા ફ્લેટ્સ, લાલબાગ, લક્ષ્મી નારાયણ સોસાયટી, સર્કિટ હાઉસ, મહારાણા સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી, ગુરુકૃપા હોટલ, તથા આસપાસના વિસ્તારો.

(૩) વિશાલ દીપ ફિડર:-

પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ 1 TO 6, દરિયાલાલ પ્લાજા, જિલ્લા સેવા સદન, સરકારી કર્મચારી સોસાયટી, સનસિટી કારખાનું, શક્તિ ચેમ્બર 1થી 3, બેલ હાઉસ, રાધે હોટલ, સિરામિક સિટી, શિવ શક્તિ ચેમ્બર, GSPC ગેસ શક્તિ ઈન્ડ.એસ્ટેટ આસપાસનો વિસ્તાર.

(૪) ત્રાજપર ફિડર:-

તાલુકા પોલીસ લાઈન, ગેંડા સર્કલ સામે, શિવ શક્તિ ચેમ્બર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ઋષભ નગર ૧-૨-૪, સૂર્ય કીર્તિ ૧-૨, કમલા પાર્ક, નિત્યાનંદ સોસાયટી, પાવન પાર્ક, ત્રાજપર ગામ, વોરા બાગ, મધુવન સોસાયટી, અંબિકા સોસાયટી, નીલકંઠ સોસાયટી,મયુર સોસાયટી,વૃંદાવન સોસાયટી, ફ્લોરા હોમ્સ, તથા આસપાસના વિસ્તારો.

(૫) ભડિયાદ ફિડર:-

ગાંધી સોસાયટી, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, ભડીયાદ રોડ, નજરબાગ રેલ્વે સ્ટેશન, માળીયા વનાલીયા, ઉમિયાનગર, લાઇન્સ નગર, ચામુંડા નગર, સો-ઓરડી, વરિયા નગર, રામદેવ નગર, શક્તિ સોસાયટી, સુભાષ નગર, ભુવનેશ્વરી૧-૨, મિલન પાર્ક, શારદા સોસાયટી, મહાવીરનગર, ધર્મસિદ્ધિ સોસાયટી, અનુપમ સોસાયટી, શ્રીમદ રાજ, તથા આસપાસના વિસ્તારો.

(૬) વેજીટેબલ ફિડર:-

ભીમસર (મફતિયાપરા), પંચમુખી હનુમાન મંદિર, સ્મશાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસાયટી, જિલ્લા સહકારી દૂધની ડેરી, ઉમા ટાઉનશીપ તથા આસપાસના વિસ્તારો.

(૭) રેલ્વે ફિડર:-

શક્તિ કોમ્પ્લેક્ષ, એલ.ઈ. કૉલેજ ગર્લસ- બોયઝ હોસ્ટેલ, એલ.ઈ. કૉલેજ નવી-જુની, P.W.D ઓફિસ, મયુર દવાખાનું, મયુર પેલેસ, કેશર બાગ પંપ હાઉસ, સાર્થક સ્કૂલ તથા આસપાસના વિસ્તારો.

- text

(૮) પરશુરામ ફિડર:-

શ્રી મદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર, જિલ્લા સેવા સદન, તથા આસપાસના વિસ્તારો.

(૯) સિટી ફિડર :-

જજ બંગલો, કલેક્ટર બંગલો, ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાષ રોડ, નાસ્તા ગલી, નેહરૂ ગેટથી ગ્રીનચોકનો વિસ્તાર, કાપડ બજાર, લુવાનાપરા, સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારો.

(૧૦) દરબારગઢ ફિડર:-

દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી, સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી, ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાસર શેરી, ખત્રીવાડ ૧ થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારો.

(૧૧) સોખડા એ.જી. :-

ટિંબડી, ધરમપુર તથા લક્ષ્મીનગર એનએ વાડી વિસ્તાર

(૧૨) મચ્છું ડેમ :-

ભડિયાદ ગામ તથા આસપાસના વિસ્તારો.

ઉપરના તમામ વિસ્તારોમાં આવતીકાલે રવિવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

- text