મોરબી : હંસાબેન દવેનું અવસાન

- text


મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.2ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, શારદા સોસાયટી, મોરબી-2 ખાતે રાખ્યું છે.

- text