હળવદના ખત્રીવાડમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ખત્રીવાડ વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ ઉ.65ને રોકડા રૂપિયા 800 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text