શિવમ હોસ્પિટલમાં હવે કાન, નાક અને ગળાની 24×7 સારવાર : દર ગુરૂવારે ફ્રી ઓપીડી

નિષ્ણાંત ઇએનટી સર્જન ડૉ આનંદ દરેક તકલીફોની અદ્યતન સારવાર ઉપરાંત લેટેસ્ટ ટેક્નિક વડે ઓપરેશન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ હોસ્પિટલમાં હવે કાન, નાક અને ગળાની 24×7 સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર ગુરૂવારે સવારે 10થી 1:30 ફ્રી ઓપીડી પણ યોજવામાં આવશે અને પ્રોસીઝર ચાર્જમાં પણ 50 ટકા રાહત આપવામાં આવશે.

આ સાથે દરરોજ સવારે 10થી 1:30 અને સાંજે 5:30 થી 8 ઓપીડી યોજવામાં આવશે. અહીં નિષ્ણાંત ઇએનટી સર્જન ડૉ આનંદ 24 x 7 સેવા આપી રહ્યા છે. અહીં કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજીટલ મશીનોની સુવિધા ઉપલબ્ધ છે.


કાનની તકલીફ

● કાનમાંથી લાંબા સમયથી રસી આવવી
●કાનમાં સડો
●કાનનો પડદો બદલવો
● કાનની હાડકી બદલવી જેવી કે માઈક્રોસર્જરી
● બહેરાશની તપાસ અને સારવાર
● ચક્કરનું નિદાન તથા સારવાર


નાકની તકલીફ

● નાકમાં મસો
● જુની શરદી
● નાસુરની તકલીફ
● નાકના વાંકા પડદાનું ઓપરેશન


ગળાની તકલીફ

● સ્વર તંતુમાં મસો
● સ્વર તંતુમાં લકવાની સારવાર
● કરકસ અવાજ
● કાકડાના ઓપરેશન
● થાઈરોઈડ તથા લાળગ્રંથીનું ઓપરેશન


શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
રામધન આશ્રમ,
મહેન્દ્રનગર રોડ, મોરબી
મો.નં.9727527555