હળવદના સુંદરી ભવાની ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


હળવદ : હળવદના સુંદરી ભવાની ગામે સુંદરી ભવાની યુવા ગ્રુપ દ્વારા તા.25 ફેબ્રુઆરીથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન્ટ્રી ફી રૂ.6600 રાખવામાં આવી છે. વિજેતા ટીમને રૂ.51 હજારનું તથા રનર્સ અપ ટીમને રૂ.21 હજારનું ઇનામ આપવામાં આવશે. વધુ વિગત માટે આયોજક અજીતભાઈ ચૌહાણ મો.નં.8980208103 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text