હળવદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી દેવીપુર ગામે થશે

- text


મોરબી : હળવદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના દેવીપુર ગામે કરવામાં આવશે.

75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે 26મી જાન્યુઆરી ને શુક્રવારે સવારે 9 કલાકે દેવીપુર ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમ મામલતદાર એમ.જે.પરમાર વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. આ પ્રસંગે પરેડની સલામી, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાશે.

- text

- text