હળવદના પપ્પુભાઈ ઠાકોર ભાજપમાં જોડાયા

- text


હળવદ : ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટીકીટ ઉપરથી ચૂંટણી લડનાર પપ્પુભાઈ ઠાકોર ઉર્ફે છત્રસિંહ ગુંજારીયા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત વિધાનસભા ચૂંટણીમાં હળવદ બેઠક ઉપર ભાજપના ઉમદેવાર સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ આજે પ્રેદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

- text