મોરબી કરણી સેના દ્વારા સરકારી શાળાના બાળકોને પતંગ-ફીરકી અને મીઠાઈનું વિતરણ

- text


મોરબી : આવતીકાલે ઉત્તરાયણનો પર્વ હોય, આજરોજ મધુપુર ગામે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મોરબી કરણી સેના ટિમ દ્વારા પતંગ, ફીરકી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો, ગ્રામજનો તેમજ મોરબી કરણી સેના ટિમના હોદેદારોએ હાજરી આપી હતી.

- text

- text