ટંકારાના વિરપર નજીક કારખાનામાં પરિણીતાનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલ અરવિંદ આર્ક ઇલેક્ટ્રોનિક નામના કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા રીંકુબેન રાયસિંગભાઈ કોચરા ઉ.19 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમા પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text