મોરબીના બોડી બિલ્ડરે નેશનલ લેવલની કોમ્પિટિશનમાં મેળવ્યો સિલ્વર મેડલ

- text


મોરબી : વડોદરા ખાતે ગ્રેલાઈન ક્લાસિક ઇન્ડિયા નેશનલ લેવલની બોડી બિલ્ડીંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબીના ફિઝનેસ ઝોન જીમના લલિત સિંગે સિલ્વર મેડલ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text