ઇડન હિલ્સમાં ગોલ્ડન જવેલ્સના એક્ઝિબિશનનો આજે છેલ્લો દિવસ : આભુષણો ખરીદવાનો સુવર્ણ અવસર 

ક્યાંય ન જોયું હોય તેવું એકદમ નવું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર : પોલકી અને રિયલ ડાયમંડની જવેલરીનું અદભુત કલેકશન સૌના મન મોહી રહ્યું છે : લાઈફ ટાઈમ ઘરેબેઠા ફ્રી સર્વિસ 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાખો ગ્રાહકોની પહેલી પસંદ બનેલા ગોલ્ડન જવેલ્સના વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન એક્ઝિબિશનનો મોરબીના આંગણે આજે છેલ્લો દિવસ છે.જેમાં મોરબીવાસીઓ માટે અત્યાર સુધી ન જોયો હોય તેવો આભૂષણોનો ખજાનો મુકવામાં આવ્યો છે. તો આ એક્ઝિબિશનમાં પધારી મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો લ્યો.

મોરબીના આંગણે લાંબા સમય બાદ ઇડન હિલ્સ ખાતે તા. 29 અને 30 એમ બે દિવસ ગોલ્ડન જવેલ્સના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવી છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સ રાજકોટ, સુરત, અમદાવાદ અને જામનગરમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે.

તા.29, 30 ડિસેમ્બર 

સમય : 10:30થી 8:30 

ઇડન હિલ્સ, 

રવાપર – ઘુનડા રોડ, 

મોરબી

મો.9033202323

મો.9586886871