પધારો મારે દેશ..!! ઉદયપુરમાં જલસો કરવો છે ? તો આવી જાવ ધ બુર્જ રિસોર્ટમાં

6 રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, બાર અને ઇન્ડોર- આઉટડોર સીટીંગ એરિયા સાથેની સુંદર પ્રાઇવેટ પ્રોપર્ટી : ગ્રુપ તથા પર્સનલ બુકીંગ

થર્ટી ફર્સ્ટની ગ્રુપ પાર્ટી પણ થઈ શકશે : ડીજે, ડ્રિન્ક, ન્યુયર કેક, બુફે ડિનર સહિતના અનેક આકર્ષણો : સિટી ઓફ લેકમાં ન્યુયરના સેલિબ્રેશનની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પધારો મારે દેશ….રાજસ્થાનના ધ સિટી ઓફ લેક ઉદયપુરમાં જનાર દરેક મોરબીવાસીઓને હવે જલસો પડી જવાનો છે. કારણકે અહીંનું ધ બુર્જ રિસોર્ટ મોરબીવાસીઓને આવકારી રહ્યું છે. અહીં તમામ સુવિધાઓ સાથે ઠાઠ-માઠની મહેમાનગતિ આપતો સ્ટાફ છે. તો આજે જ બુકીંગ કરો.

ઉદયપુરમાં ફતેહસાગર લેક અને બડી લેકની વચ્ચે અને બન્ને લેકથી માત્ર દોઢ કિમીના અંતરે ધ બુર્જ રિસોર્ટ આવેલ છે. અહીં 6 રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, બાર અને ઇન્ડોર- આઉટડોર સીટીંગ એરિયા સહિતની અનેક સુવિધાઓ છે. વધુમાં અહીંનો સ્ટાફ મોરબીના ગ્રાહકોથી ખૂબ પરિચિત હોય અહીંના લોકો સાથે ધરોબો ધરાવે છે.

વધુમાં અહીં થર્ટી ફર્સ્ટ નિમિતે પ્રાઇવેટ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં ડીજે, ડ્રિન્ક, ન્યુયર કેક, બુફે ડિનર સહિતના અનેક આકર્ષણો હશે. તો મોરબીથી કોઈ પણ ગ્રુપ અહીં આવીને પ્રાઇવેટ પાર્ટી માટે બુકીંગ કરી શકે છે. આ ઉપરાંત અહીં ફરવા આવતા લોકો રૂમનું પ્રાઇવેટ તેમજ પર્સનલ બુકીંગ કરી શકે છે.

ધ બુર્જ રિસોર્ટ
ફતેહસાગર લેક નજીક,
બારી, ઉદયપુર
માયા ચહર
મો.નં.9358601100