ઉમા હોલમાં કાલે મંગળવારથી સાડી અને લેડીઝવેરનું અફલાતૂન એક્ઝિબિશન

 

સાડીમાં બાંધણી, પ્રિન્ટેડ, ફેન્સી, વર્કવાળી પટોળા, ડોલા સિલ્ક, લેડીઝ વેરમાં રનિંગ ટયુનિક, ફેન્સી ટયુનિક, વેસ્ટર્ન કટ કુર્તિ, પેન્ટ પેર, ગાઉન, ક્રોપ ટોપ, લેગીસ, પેન્ટ સરારા, ડ્રેસ મટીરીયલ સહિતની આઇટમો
રિયલ મોતી, જેમ્સ સ્ટોન, બ્રેસલેટ, બુટ્ટી, બુટ્ટીસેટ, માળા, મંગળસૂત્ર, અંકલેટ, એન્ટિક સેટ સહિતની જવેલરીનો પણ ખજાનો : એક્ઝિબિશન માત્ર 4 દિવસ જ ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉમા હોલમાં આવતીકાલે મંગળવારથી ચાર દિવસ સાડી, લેડીઝવેર અને જેમ્સ એન્ડ જવેલરીનું વિશાળ એક્ઝિબિશન શરૂ થવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં એકથી એક ચડિયાતી આઇટમો હોલસેલ ભાવે મળવાની છે. તો શોપિંગ કરવાનો આ મહાઅવસર ચૂકવા જેવો નથી.

આ એક્ઝિબિશનમાં સુરતનું ખ્યાતનામ કંકુ બાંધણી એન્ડ ક્રિએશન નવી પ્રકારની બાંધણી, પ્રિન્ટેડ સાડી તેમજ ફેન્સી અને વર્કવાળી સાડીની અવનવી વેરાયટી લઈને આવી રહ્યું છે. જેમાં બાંધણી પ્રિન્ટેડ સાડી એમજ પટોળા- ડોલા સિલ્ક તેમજ દરેક પ્રખ્યાત મિલની સાડીની પાનેતર તેમજ ચૂંદડી માટેની અવનવી વેરાયટી મળશે. આ ઉપરાંત પારેવડી ફેશન હબ દ્વારા રનિંગ ટયુનિક, ફેન્સી ટયુનિક, વેસ્ટર્ન કટ કુર્તિ, પેન્ટ પેર, ગાઉન, ક્રોપ ટોપ, લેગીસ, પેન્ટ સરારા, ડ્રેસ મટીરીયલ ( કોટન, વર્ક) સહિતની લેડીઝવેરની આઇટમો હોલસેલ ભાવે મુકવામાં આવશે. અહીં કુર્તિમાં 3XL, 4XL, 5XLની સાઈઝ પણ મળશે.

એક્ઝિબિશનમાં કરીમ એબી જેમ્સ એન્ડ જવેલરી દ્વારા રિયલ મોતી, જેમ્સ સ્ટોન, બ્રેસલેટ, બુટ્ટી, બુટ્ટીસેટ, માળા, મંગળસૂત્ર, અંકલેટ, એન્ટિક સેટ વગેરેનું ઇમ્પોર્ટેડ ફેશન જવેલરીનું કલેક્શન મુકવામાં આવશે. તો આ એક્ઝિબિશનમાં પધારી શોપિંગ કરવાનું ભૂલતા નહિ.

તા.26, 27, 28, 29
સ્થળ : ઉમા હોલ,
રવાપર ગામના ઝાપા પાસે,
મોરબી
મો.નં.9726722243