વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકે ઠોકર મારતા કારમાં નુકશાન 

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરીયાડી ટોલનાકા પાસે જીજે-03-બીવાય-1575 નંબરના ટ્રક ચાલકે ફુલસ્પીડમાં પોતાનો ટ્રક ચલાવી રાજકોટના રહેવાસી કિશોરભાઈ ઠાકરશીભાઈ જાદવની હ્યુન્ડાઇ વર્ના કાર નંબર જીજે-૦૩-જેસી-4482ને પાછળથી ઠોકર મારી નુકશાન પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text