માળીયાના મોટી બરાર નજીકથી રમની 5 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકાના મોટી બરાર ગામથી આગળ સીએનજી પમ્પ પાસેથી માળીયા પોલીસે આરોપી ઝાકીર હુસેન માલાણી રહે.મોટી બજાર માળીયા વાળાને બ્લેક લેસ રમ બ્રાન્ડ દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 1510 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text