માળીયાના વેજલપર ગામે વરલીભક્ત ઝડપાયો 

- text


મોરબી : માળીયા તાલુકાના વેજલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી માળીયા પોલીસે આરોપી અજયભાઈ દુર્લભજીભાઈ ગડેશીયા ઉ.28 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 2100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text