આંખની 24×7 અદ્યતન સારવાર હવે ઘરઆંગણે : શિવાય ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિકનો પ્રારંભ

 

આઈ ચેક અપ ફ્રી, ચશ્મામાં બાય વન ગેટ વન ફ્રી, રૂ.5000ની ખરીદી ઉપર એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉટ : ઓફર 11 નવેમ્બર સુધી જ ચાલશે

શહેરની સૌપ્રથમ ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિક અને ચશ્માનો શોરૂમ, જ્યાં ડોક્ટર દ્વારા આંખના નંબરની સચોટ તપાસ : આંખને લગતા તમામ રોગોનું નિદાન અને સારવાર નિષ્ણાંત અને અનુભવી ઓપ્ટમ. દ્વારા થશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હવે આંખની 24×7 અદ્યતન સારવાર મળશે. કારણકે મોરબીમાં શિવાય ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિક & ઓપ્ટિકલ ગેલેરીનો પ્રારંભ થયો છે. જ્યાં આંખને લગતા તમામ રોગોની સારવાર નિષ્ણાંત અને અનુભવી ઓપ્ટમ. દ્વારા કરવામાં આવશે.

અહીં આંખના નિષ્ણાંત ઓપ્ટમ.સુરજ ઝાલા (ઓપ્ટોમેટ્રીસ્ટ) અને ઓપ્ટમ. વિશાલ ઝાલા (ઓપ્ટોમેટ્રીસ્ટ – ગોલ્ડ મેડાલીસ્ટ)ની સેવા મળવાની છે. આ શહેરની એકમાત્ર ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિક છે. જ્યાં સ્પેશિયલ આંખને લગતી દરેક સમસ્યાઓનું સમાધાન મળશે. અહીં ડોક્ટર દ્વારા આંખના નંબરની સચોટ તપાસ થશે. ત્યારબાદ અહીં ચશ્માનો શો-રૂમ પણ છે. જ્યાંથી દરેક પ્રકારના ચશ્મા પણ મળી રહેશે. હાલ અહીં 11 નવેમ્બર સુધી ઓફર મુકવામાં આવી છે જેમાં આઈ ચેક અપ ફ્રી કરી આપવામાં આવશે. ચશ્મામાં બાય વન ગેટ વન ફ્રી અને રૂ.5000ની ખરીદી ઉપર એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉટનો લાભ આપવામાં આવશે.


ઉપલબ્ધ સુવિધાઓ

● મોતિયા, વેલ, આંખની ઍલર્જી તથા ઇન્ફેકશન સહિતના આંખને લગતા તમામ રોગોની તપાસ જેમ સારવાર

● મોતિયાના ઓપરેશનનું માર્ગદર્શન તથા મોતિયા પછી આવતી છારીની તપાસ

● આંખના નંબરના ઓપરેશનનું માર્ગદર્શન

● વીઝન થેરાપી (ત્રાંસી આંખ તથા લેઝી આંખ)ની તપાસ અને ઓપરેશન વગર જરૂરી એક્સરસાઇઝ દ્વારા સારવાર

● કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિસનર (નંબર વાળા તથા કોસ્મેટિક)

● ચશ્માનો શોરૂમ

● આંખની ઇજાની તાત્કાલિક પ્રાથમિક સારવાર

● 24×7 ઇમરજન્સી સારવાર

● ટૂંક સમયમાં ડ્રાઇ આઈ ક્લિનિક પણ થશે શરૂ


શિવાય ઓપ્ટોમેટ્રી આઇ ક્લિનિક & ઓપ્ટિકલ ગેલેરી
પહેલો માળ, VNC કોમ્પલેક્ષ,
ભવાની સાડી ઉપર,
સર્કિટ હાઉસ રોડ,
ગોપાલ સોસાયટી, મોરબી
મો.નં.96385 37242