દિવાળી સ્પેશિયલ : સોફાને જર્મન ટેકનોલોજીથી સાફ કરાવો, એકદમ નજીવા ભાવે

 

ઘરના કે ઓફિસના સોફાને એકદમ નવો લુક મળશે : ક્લિનિંગ ચાર્જ માત્ર રૂ.100 પ્રતિ ફૂટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી સોફા ક્લિનિંગ થઈ જશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.

મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફાનું ક્લિનિંગ કરી આપે છે. અહીં સોફા ક્લિનિંગનો પ્રતિ ફૂટ માત્ર રૂ.100 ચાર્જ લેવામાં આવે છે. સામે સોફાનો લુક એકદમ નવા જેવો થઈ જાય છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં સર્વિસની જરૂર હોય તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ.

ઉમા હોમ સર્વિસ
પહેલો માળ,દર્શન પ્લાઝા,
રવાપર રોડ, મોરબી
મો.નં.9712983907