હળવદના સમલી ગામે હડકાયા કૂતરાનો આંતક, છ વ્યક્તિને બચકા ભર્યા

- text


હળવદ : હળવદના સમલી ગામે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો અને હડકાયું કૂતરું ગામના છ વ્યક્તિને કરડયું હતું. તેથી હડકાયા કૂતરાના આંતકને કારણે ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો હતો. વધુમાં હડકાયા કૂતરાએ ગામમાં તેમજ સીમ વિસ્તારમાં છ વ્યક્તિને બચકા ભરતા આ છ વ્યક્તિને સારવાર અર્થે ચરાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. તેવું ગામના સરપંચ રમેશભાઈ લબકામણાંએ જણાવ્યું હતું.

- text

- text