મોરબીની ખાનગી હોસ્પિટલોમા જીએસટીના દરોડા

- text


જીએસટીની ટિમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલો જીએસટીની ટિમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જીએસટીની ટીમોએ હોસ્પિટલોમા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

મોરબીમાં આ વખતે મોરબીમાં એક મોટી હોસ્પિટલમાં જીએસટીની ટીમેં દરોડા પડયા છે. હતી. ગાંધીધામની ટીમો દ્વારા પાર્લર અને કોસ્મેટિક હોસ્પિટલમાં વહેલી સવારે ત્રાટકી હતી. અને સ્થાનિક અધિકારીઓને તેમજ બે સરકારી કર્મચારીઓને સાથે રાખી શનાળા રોડથી અંદરના ભાગે આવેલી એક મોટી હોસ્પિટલના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન પહેલા હોસ્પીટલના તબીબ અને સ્ટાફના મોબાઈલ તેમજ કોમ્પ્યુટર અને તમામ દસ્તાવેજી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. હાલ જીએસટી વિભાગ દ્વારા હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલુ હોય પૂરતી માહિતી મળી નથી પણ આ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ સર્ચ ઓપરેશનની સંપૂર્ણ વિગતો બહાર આવશે એવું મનાય રહ્યું છે.

- text

- text