VACANCY : નેલ્સન લેમીનેટ પ્રા.લી.માં 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ નેલ્સન લેમીનેટ પ્રા.લી.માં આકર્ષક પગાર સાથે 5 જગ્યાની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ફોન કરવા જણાવાયું છે.


ઓફિસ વર્ક : 2 (male)
અનુભવી / ફ્રેશર્સ

● ઓફર્સ વર્ક : 2 (female)
અનુભવી / ફ્રેશર્સ

● ડિજિટલ ઓપરેટર : 1 (M)
અનુભવી/ ફ્રેશર્સ


હરિપર ( કેરાળા) રોડ,
8એ નેશનલ હાઇવે,
મોરબી
8866681777
9904092395