બાઈક આડે ઢોર ઉતરતા ગાળા ગામના વૃઘ્ધનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા હીરાભાઇ ગંગારામભાઇ વીધાણી ઉ.60 નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને ગાળા ગામથી મોરબી જતા હતા ત્યારે અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે આવેલ સર્વોદય હોટલ સામે અચાનક રોડ ઉપર ઢોર આડું ઉતરતા ઢોરને બચાવવા જતા બાઈક સ્લીપ થઈ જતા શરીરે ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text