JP જવેલર્સ દ્વારા રવાપર રોડ ઉપર કાલથી ભવ્ય એક્ઝિબિશન : આભૂષણોનું એકથી એક ચડિયાતું કલેક્શન

 

રિયલ અને પોલકી ડાયમંડની જવેલરી ઉપર 0 ટકા મજૂરી, ઘડામણ ઉપર ખાસ ડિસ્કાઉન્ટ : જવેલરીની એકથી એક ચડિયાતી આઇટમો, સોનાની ખરીદી બાદ કોઈ પણ સર્વિસની ચિંતા નહિ : એક્ઝિબિશન ત્રણ દિવસ જ ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સ દ્વારા આવતીકાલે 25મીથી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય કક્ષાના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને ધમાકેદાર ઓફર્સ સાથે જવેલરી ખરીદવાની સુવર્ણ તક મળવાની છે.

મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. J.P. જવેલર્સ દ્વારા તા.25, 26 અને 27 ઓગસ્ટ એમ ત્રણ દિવસ રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડીએ આવેલ કેપિટલ હાઉસમાં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં રિયલ અને પોલકી ડાયમંડની જવેલરી ઉપર 0 ટકા મજૂરી લેવામાં આવશે. સાથે ઘડામણ ઉપર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આ એક્ઝિબિશનમાં જવેલરીનું એકથી એક ચડિયાતું મનમોહક કલેક્શન મુકવામાં આવનાર છે. તો આકર્ષક જવેલરી ફાયદા સાથે ખરીદવાનો આ સુવર્ણ ચૂકતા નહિ.

એક્ઝિબિશનમાં કેવું કેવું કલેક્શન હશે ?

એન્ટીક કુંદન જડતર કલેકશન
● રાજપુતાના કલેકશન
● રિયલ ડાયમંડ કલેકશન
● બ્રાઈડલ કલેકશન
● ખાખુમોતી કલેક્શન
● ઈટાલીયન જવેલરી
● રોઝ ગોલ્ડ જવેલરી
● રિયલ પોલકી ડાયમંડ જવેલરી
● બીકાનેર જવેલરી
● જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન

 

એક્ઝિબિશન : તા.25, 26, 27
સ્થળ : કેપિટલ માર્કેટ,
ગ્રાઉન્ડ ફ્લોર, સ્વાગત ચોકડી,
રવાપર રોડ, મોરબી
મો.નં.9978946000
મો.નં.9825262837
મો.નં.9898033685