ટંકારાના જોધપર ઝાલા ગામે ઝેરી દવા પી જતા ખેતશ્રમિકનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે કિશોરસિંહની વાડીએ ખેત મજૂરી કરતા ભુરેસીંગ પીરૂસીંગ દાવર નું.40 નામના ખેતશ્રમિક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ પડધરી બાદ રાજકોટ સારવારમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text