વાંકાનેરમા એક્ટિવામા બે બોટલ દારૂ લઈને નીકળેલો યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાંથી સીટી પોલીસે એક્ટિવા મોટર સાયકલમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ.750 લઈને નીકળેલા આરોપી મનીષ મનસુખભાઇ રાઠોડને 20 હજારની કિંમતના એક્ટિવા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text