શનાળા શક્તિ માતાજીના મંદિર પાસે કાર ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક ચાલક ઘવાયો

- text


મોરબી : મોરબીના શકત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ભાવેશભાઈ રમણિકભાઈ રાઠોડ બાઈક લઈને જતા હતા ત્યારે આગળ જતી જીજે – 36 – એલ – 8593 નંબરની હ્યુન્ડાઇ કારના ચાલકે બાઇકની ઓવરટેક કરી અચાનક બ્રેક મારી કારને વાળતા ભાવેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવવામાં આવ્યો છે.

- text

- text