બેંક ઓફ બરોડા નહેરુ ગેટ શાખા દ્વારા સ્કૂબ બેગનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીની બેંક ઓફ બરોડાની નેહરુ ગેટ શાખા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડાની નેહરુ ગેટ શાખા દ્વારા બેંકના 116મા સ્થાપના દિવસ નિમિત્તે મોરબી તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં મેનેજર અને સ્ટાફ દ્વારા 140 વિદ્યાર્થીને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text