ભરણપોષણના કેસમાં પેરોલ જમ્પ કરનાર શખ્સ જાંબુડીયા નજીકથી ઝડપાયો

- text


મોરબી : રાજકોટના ભરણપોષણના કેસમાં છેલ્લા દોઢેક માસથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા શખ્સ હરેશભાઇ કરશનભાઇ રાઠોડ રહે. નવાગામ આંબેડકરનગર, થાનગઢવાળાને મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા બ્રિજ પાસેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી આપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text