ધારાસભ્ય સાબરીયાના પત્નીના આત્માની શાંતિ અર્થે બટુક ભોજન

- text


મોરબી : પૂર્વ ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાની ધર્મપત્નિ તેમજ પૂર્વ ત્રાજપર પંચાયતના સરપંચ સ્વ. જશુબેન પરષોત્તમભાઇ સાબરીયાનું ગત તા. 21 જૂનના અવસાન થતા તેમના આત્માની શાંતિ અર્થે ત્રાજપર પ્રાથમિક શાળા, ખારી પ્રાથમિક શાળા તેમજ કલીયાણ પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

- text