હળવદ હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત, સદભાગ્યે જાનહાની નહિ

- text


હળવદ : મોરબી હળવદ હાઇવે ઉપર કડીયાણા અને ચરડવા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને કાર સામસામી અથડાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી. પણ બન્ને કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં એક કાર ટિકરની અને બીજી કાર પાંડાતીર્થ ગામની હોવાનું જાણવા મળે છે.

- text

- text