મોરબી : રક્તદાન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી: મોરબી જિલ્લામાં હંમેશા બ્લડની જરૂરિયાત પૂર્ણ કરતા ભગતસિંહ બ્લડ ગૃપના એડમીન સોનુ ભાઈએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. જેમાં તેઓએ પોતાના જન્મદિવસ પર રક્તદાન કરી માનવતા મહેકાવી છે. હંમેશા આવા સત્કાર્ય કરનાર સોનુ ભાઈને તેમના જન્મદિવસે સૌએ શુભકામનાઓ પાઠવી છે.

- text

- text